ગુજરાતના Facts / About Gujarat
- Gujarat was founded - 1 May 1960 - by Ravi Shankar Maharaj – a social worker
- Gujarat Pride Day - 1 May
- The Panchayat Act was enacted in 1961
- Panchayati Raj started on 1-April-1963 (during Jivaraj Mehta's tenure)
- Area 1,96,024 Sq. km (5.96%)
જાણો છો હકીકત ગુજરાતની? / Do you know the fact of Gujarat?
- State language – Gujarati
- National Anthem - Jai Jai Garvi Gujarat (Poet Narmad) (Surat)
- Commencement of First Legislative Assembly - 18 Aug 1960
- First Governor – Mehndi Nawaz Jung
- First Speaker of Legislative Assembly - Kalyanji Mehta
- Venue of First Assembly - Civil Hospital (Asarwa, Ahmedabad)
- First Vice President - Ambalal Shah
- First Woman Governor - Sharda Mukherjee
- First Leader of Opposition - Nagindas Gandhi
- First Tribal Chief Minister - Amar Singh Chaudhary
- In 1960 there were 17 districts and 185 talukas in Gujarat
- At present there are total 33 districts, 252 taluka in the state of Gujarat
- Northwest - Hinglaj Mataji Temple Koteshwar, Hajipir Dargah, Mother's Madh-Lakhpat
- The port in the north-east corner is Navalkhi (Morbi)
- District touching 7 districts * Ahmedabad * Kheda * Rajkot * Surendranagar
Population-Distribution in Gujarat
- During the year 2001-2011, there was an increase in the population of all the districts of Gujarat.
- Population Density: The total number of people living per square kilometer in any area
- Population density = (Total population of country or place)/(Total area of country or place)
Child-Gender Ratio
- The number of girl children per thousand children is called child-sex ratio. The child-sex ratio covers children aged 0 to 6 years.
- Child Sex Proportion = (No. of Girls)/(No. of Boys) × 1000
- According to the 2011 census, the child-to-sex ratio in India was 919; While the child-to-sex ratio in Gujarat was 890, which is lower than the national average.
Literacy
According to the 2011 census, a person aged 7 or above who can read and write in any language is considered literate. (A person who can only read but cannot write is not literate)
ગુજરાતી ભાષાંતર
ગુજરાતના Facts / About Gujarat
(ગુજરાતી માટે ક્લિક કરો)- ગુજરાતની સ્થાપના - 1 May 1960 - રવિશંકર મહારાજના હસ્તે – સમાજ સેવક
- ગુજરાત ગૌરવ દિન - 1 May
- પંચાયત અધિનિયમ 1961માં ઘડાવ્યો
- પંચાયતી રાજની શરૂઆત 1-April-1963 (જીવરાજ મહેતાના સમયમાં)
- ક્ષેત્રફળ 1,96,024 ચો. કિમી (5.96%)
જાણો છો હકીકત ગુજરાતની? / Do you know the fact of Gujarat?
- રાજ્યભાષા – ગુજરાતી
- રાજ્યગીત - જય જય ગરવી ગુજરાત (કવિ નર્મદ) (સુરત)
- પ્રથમ વિધાનસભાનો પ્રારંભ - 18 Aug 1960
- પ્રથમ ગવર્નર - મહેંદી નવાઝ જંગ
- વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ - કલ્યાણજી મહેતા
- પ્રથમ વિધાનસભાનું સ્થળ - સિવિલ હોસ્પિટલ (અસારવા, અમદાવાદ)
- પ્રથમ ઉપાધ્યક્ષ -અંબાલાલ શાહ
- પ્રથમ મહિલા રાજ્યપાલ - શારદા મુખર્જી
- પ્રથમ વિરોધ પક્ષના નેતા - નગીનદાસ ગાંધી
- પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી - અમરસિંહ ચૌધરી
- 1960 માં 17 જિલ્લા અને 185 તાલુકા ગુજરાતમાં હતા
- વર્તમાનમાં ગુજરાત રાજ્યમાં કુલ 33 જિલ્લા, 252 તાલુકાઓ છે.
- વાયવ્ય - હિંગળાજ માતાજીનું મંદિર કોટેશ્વર, હાજીપીર દરગાહ, માતાનો મઢ-લખપત
- ઈશાન ખૂણામાં આવેલ બંદર નવલખી (મોરબી)
- 7 જિલ્લાને સ્પર્શ કરતાં જિલ્લા * અમદાવાદ * ખેડા * રાજકોટ * સુરેન્દ્રનગર
ગુજરાતમાં વસ્તી-વિતરણ / Population-distribution in Gujarat
- વર્ષ 2001-2011 દરમિયાન ગુજરાતના બધા જ જિલ્લાઓની વસ્તીગીતચામાં વધારો નોંધાયો હતો.
- વસ્તીગીચતા : કોઈ પણ ક્ષેત્રમાં પ્રતિવર્ગ કિમીએ રહેતા લોકોની કુલ સંખ્યા
- વસ્તીગીચતા = (દેશ કે સ્થળની કુલ જનસંખ્યા)/(દેશ કે સ્થળનું કુલ ક્ષેત્રફળ)
બાળ-જાતિપ્રમાણ
- દર હજાર બાળકોએ બાળકીઓની સંખ્યાને બાળ-જાતિપ્રમાણ કહેવાય છે. બાળ-જાતિપ્રમાણમાં 0થી 6 વર્ષની ઉંમરનાં બાળકોને ગણતરીમાં લેવાય છે.
- બાળ જાતિ પ્રમાણ = (બાલિકાઓની સંખ્યા)/(બાળકોની સંખ્યા) × 1000
- વર્ષ 2011ની વસ્તીગણતરી અનુસાર, ભારતમાં બાળ-જાતિપ્રમાણ 919 હતું; જ્યારે ગુજરાતમાં બાળ-જાતિપ્રમાણ 890 હતું, જે રાષ્ટ્રીય સરેરાશથી ઓછું છે.
સાક્ષરતા
વર્ષ 2011ની વસ્તીગણતરી અનુસાર 7 કે તેથી વધુ વયની વ્યક્તિ કોઈ પણ એક ભાષામાં સમજીને લખી અને વાંચી શકે છે, તો તેને સાક્ષર ગણવામાં આવે છે. (જે વ્યક્તિ ફકત વાંચી શકે છે, પણ લખી શકતી નથી તે સાક્ષર નથી)
Geography - Gujarat Government Exam Guide (eliberty.in)
Liberty Gujarat Ni Bhugol Latest 11th Edition. ₹ 650.00. ₹ 520.00. Add to Cart
Note: If you are preparing for a government job then these video lectures related to Geography of Gujarat will be very useful for you. Which you can get by searching on google as free gujarat geography lectures.
#psiexampreparation #constableexampreparation #gpscexampreparation #dysoexampreparation #class3exampreparation #policeexampreparation #geographylecturevideos