!-- read more section start -->

Police Constable-Jail Sipahi

Police Constable-Jail Sipahi

TRENDING
  • Batches : CONSTABLE Online Recorded Batch (6 Month), CONSTABLE Online Recorded Batch (3 Month), CONSTABLE Online Recorded Batch (1 Year), Police Constable Coaching Offline Batch, Khakhi LIVE Constable Online Batch (With Book-Without Book)

Gujarat Police Constable Recruitment

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ આયોજિત

દેશની સેવા કરવા માટે તત્પર દરેક યુવાન માટે ગુજરાત પોલીસ હમેશા છે તૈયાર. અને યુવાનોની તૈયારીની પરીક્ષા દ્વારા કરાય છે ગુજરાત પોલીસમાં ભરતી. સેવા-સુરક્ષા જેવા સંકલ્પ સાથે કાર્યરત ગુજરાત પોલીસ માં જોડાવા માટેની અતુલ્ય અને અમૂલ્ય સમયનો સદુપયોગ કરવા થઇ જાઓ તૈયાર.

શું તમે સમાજની સાથે રહી અગ્રેસર બની સેવા આપી શકો શું તમે ઈચ્છોછોકે તમારા ખભા ઉપર દેશ સેવાના સિતારા લાગે તો માન મોભા અને સેવાના મેળાવડામાં જોડાવ અને બનો જિંદાદિલ દેશ સેવક. અહીંયા આપેલ માહિતી સરકારી ધારાધોરણ મુજબની છે.

Gujarat Police is always ready for every youth ready to serve the country. And recruitment in Gujarat Police is done through preparatory examination of youth. Get ready to make the best use of the incredible and precious time to join the Gujarat Police, which is working with a commitment like service-security.

2024થી અમલમાં આવેલી નવી પરીક્ષા પદ્ધતિ તથા નવા અભ્યાસક્રમનો પરિચય

શૈક્ષણિક લાયકાત : ધોરણ 12 પાસ । વય : 18 થી 33 વર્ષ

સ્પર્ધાત્મક પરીક્ષાના તબક્કા : સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે પસંદગી પામીને સીધી ભરતીથી નિમણુંક મેળવવા માંગતા ઉમેદવારો માટે નીચે બતાવેલ બે તબક્કામાં પરીક્ષા યોજવામાં આવશે.

પ્રથમ તબક્કામાં લેખિત પરીક્ષાના ઉમેદવારો પસંદ કરવા માટે શારીરિક કસોટી યોજવામાં આવશે.
બીજા તબક્કામાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમ્મેદવારો માટે હેતુલક્ષી પરીક્ષા યોજવામાં આવશે

Physical Ability

શારીરિક ક્ષમતા | શારીરિક માપ ચકાસણી (Download Full PDF )

 પુરુષ ઉમેદવારો - 5000 મીટર દોડ (5 કિમી) 25 મિનિટમાં
 મહિલા ઉમેદવારો - 1600 મીટર દોડ 9 મિનિટ 30 સેકન્ડમાં
 Ex Servicemen - 2400 મીટર દોડ 12 મિનિટ 30 સેકન્ડમાં
પુરુષ ઉમેદવારો માટે
 ઊંચાઈ - 165 સે.મી. (અ.જ.-162 સે.મી.) | (વજન 50 કી.ગ્રા.)
 છાતીનું માપ - ફુલાયા વગર 79 સે.મી. | ફુલાવેલ સાથે 84 સે.મી.
મહિલા ઉમેદવારો માટે
 ઊંચાઈ - 155 સે.મી. (અ.જ.-150 સે.મી.) | (વજન 40 કી.ગ્રા.)

CONSTABLE | JAIL SIPAHI - Written Test

લેખિત પરીક્ષા (હેતુલક્ષી) | 3 કલાક । 200 ગુણ (પ્રત્યેક ખોટા જવાબના 0.25 ગુણ કાપવામાં આવશે) (Download Full PDF )

Constable Part A Subjects
 Reasoning & Data Interpretation (30)
 Quantitative Aptitude (30)
 Comprehension in Gujarati Lang (20)

Constable Part B Subjects
 Constitution (30)
 CA, Science & Tech., GK (40)
 History, Culture, Geography (50)
×

LATEST BATCH!

Police Constable

Gujarat Police Recruitment

Police Constable | Jail Sipahi.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ આયોજિત

Gujarat Police Constable Recruitment
________

દેશની સેવા કરવા માટે તત્પર દરેક યુવાન માટે ગુજરાત પોલીસ હમેશા છે તૈયાર. અને યુવાનોની તૈયારીની પરીક્ષા દ્વારા કરાય છે ગુજરાત પોલીસમાં ભરતી. સેવા-સુરક્ષા જેવા સંકલ્પ સાથે કાર્યરત ગુજરાત પોલીસ માં જોડાવા માટેની અતુલ્ય અને અમૂલ્ય સમયનો સદુપયોગ કરવા થઇ જાઓ તૈયાર.

શું તમે સમાજની સાથે રહી અગ્રેસર બની સેવા આપી શકો. માન મોભા અને સેવાના મેળાવડામાં જોડાવ અને બનો જિંદાદિલ દેશ સેવક. અહીંયા આપેલ માહિતી સરકારી ધારાધોરણ મુજબની છે.

2024થી અમલમાં આવેલી નવી પરીક્ષા પદ્ધતિ તથા નવા અભ્યાસક્રમનો પરિચય

શૈક્ષણિક લાયકાત : ધોરણ 12 પાસ । વય : 18 થી 33 વર્ષ
________

સ્પર્ધાત્મક પરીક્ષાના તબક્કા : સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે પસંદગી પામીને સીધી ભરતીથી નિમણુંક મેળવવા માંગતા ઉમેદવારો માટે નીચે બતાવેલ બે તબક્કામાં પરીક્ષા યોજવામાં આવશે.

પ્રથમ તબક્કામાં પ્રિલિમનરી પરીક્ષાના ઉમેદવારો પસંદ કરવા માટે શારીરિક કસોટી યોજવામાં આવશે.
બીજા તબક્કામાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમ્મેદવારો માટે હેતુલક્ષી પરીક્ષા યોજવામાં આવશે

Physical Ability
શારીરિક ક્ષમતા | શારીરિક માપ ચકાસણી (Download Full PDF )

શારીરિક ક્ષમતા કસોટી

શારીરિક કસોટીમાં નિયમ મુજબ ઉમેદવારે QUALIFY થવાનું રહેશે. આખરી પસંદગી લેખિત કસોટી માં મેળવેલ ગુણને આધારે કરવામાં આવશે.

 પુરુષ ઉમેદવારો - 5000 મીટર દોડ (5 કિમી) 25 મિનિટમાં
 મહિલા ઉમેદવારો - 1600 મીટર દોડ 9 મિનિટ 30 સેકન્ડમાં
 Ex Servicemen - 2400 મીટર દોડ 12 મિનિટ 30 સેકન્ડમાં
પુરુષ ઉમેદવારોની શારીરિક ચકાસણી :
 ઊંચાઈ - 165 સે.મી. (અ.જ.-162 સે.મી.) | (વજન 50 કી.ગ્રા.)
 છાતીનું માપ - ફુલાયા વગર 79 સે.મી. | ફુલાવેલ સાથે 84 સે.મી.
મહિલા ઉમેદવારો માટે
 ઊંચાઈ - 155 સે.મી. (અ.જ.-150 સે.મી.) | (વજન 40 કી.ગ્રા.)

CONSTABLE | JAIL SIPAHI - Written Test
લેખિત પરીક્ષા (હેતુલક્ષી) | 3 કલાક । 200 ગુણ (Download Full PDF )

Constable Part A Subjects

 Reasoning & Data Interpretation (30)
 Quantitative Aptitude (30)
 Comprehension in Gujarati Lang (20)
Constable Part B Subjects

 Constitution (30)
 CA, Science & Tech., GK (40)
 History, Culture, Geography (50)

Gujarat Police is always ready for every youth ready to serve the country. And recruitment in Gujarat Police is done through preparatory examination of youth. Get ready to make the best use of the incredible and precious time to join the Gujarat Police, which is working with a commitment like service-security.
Can you serve the society as a leader, if you wish, if you feel the stars of service to the country on your shoulders, join the gathering of respect and service and become a life-long country servant. The information given here is as per government norms.

TAGS : police constable exam syllabus, constable Exam Information, constable Physical Requirement, constable Prelim Main Information, jail sipahi Information

 Our Timing: 9:30 AM to 7:00 PM (Mon-Sat)
 Helpline No.:98988 56777, 81283 81283
 Email Us: support@libertygroup.in

Course Reviews:

Average Rating 0
0 Ratings
Details
5 Stars 0
4 Stars 0
3 Stars 0
2 Stars 0
1 Stars 0

Add Reviews:

98988 56777