!-- read more section start -->

How will your decision to opt for UPSC be correct?

How will your decision to opt for UPSC be correct?

  • 14 April 2023
  • Liberty
  • 1 COMMENTS

જો તમે પસંદ કર્યો છે UPSC course success થવા માટે તો મુંઝાશો નહિ. તમને સફળતા અપાવવા Liberty Career Academy હમેશા તમારી સાથે છે.

જો તમે 2024 માં આવનારી UPSC ની પરીક્ષા માટે માહિતી મેળવવા ઈચ્છોછો કે પરીક્ષામાં પાસ થવા માટે કોઈ ઉપયોગી માહિતી મેળવવા ઈચ્છોછો તો તમારા માટે અમૂલ્ય તક છે.

If you have chosen UPSC course for success then don't worry. Liberty Career Academy is always with you to make you successful.

If you want to get information for the upcoming UPSC exam in 2024 or any useful information to clear the exam then this is a precious opportunity for you.


UPSC જેવી પરીક્ષાની category માટે Liberty Career Academy પાસે ખુબજ સારો અનુભવ છે, સાથે જ કાબિલ faculties અને અગત્યના વિષયોના પુસ્તકો પણ લિબર્ટી પ્રકાશન કરે છે. તો આટલી બધી ઉપલબ્ધીઓ સાથે Liberty Career એકેડેમી દ્વારા UPSC ની 2024ની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને 2023 માં તારીખ 23/04/2023 ના એક સેમિનાર નું આયોજન કરેલ છે.

Graduate અથવા TY વિદ્યાર્થીઓ માટે UPSC આધારિત seminar બિલકુલ FREE છે, જેના માટે આવવા માટે ઈચ્છીત ઉમેદવારે ફક્ત એક Google Form ભરવાનું છે, જેની લિંક અહીંયા આપેલી છે.

UPSC Seminar (2023) Google Form Link : https://forms.gle/Y9MmRaRjGsQPZQdz5

Liberty Career Academy has a very good experience for exam categories like UPSC, along with competent faculties and books on important subjects Liberty publishes. So with all these achievements Liberty Career Academy has organized a seminar on 23/04/2023 in 2023 keeping in view UPSC 2024 exams.

The UPSC based seminar is absolutely FREE for Graduate or TY students, for which the candidate who wants to attend just fills a Google Form, the link of which is given here.

જેમાં મુખ્ય મુદાઓ પર માર્ગદર્શન આપવામાં આવશે.

* આ પરીક્ષાઓ કોણ આપી શકે?
* શૈક્ષણિક લાયકાત, પરીક્ષા પદ્ધતિ અને અભ્યાસક્રમ શું હોય?
* પરીક્ષામાં તૈયારી કેવી રીતે કરવી?
* કયા પુસ્તકોનું વાંચન કરવું જોઈએ?
* સફળતા માટે તેવોની રણનીતિ શું હતી?
* આવા બધા મુંઝવતા પ્રશ્નો અંગેનું માર્ગદર્શન

FREE UPSC SEMINAR

- Date : 23 APRIL, 2023 (Sunday)
- Time : સવારે 10 વાગ્યે
- Place : H.K COLLEGE HALL NEAR CHINUBHAI TOWER ASHRAM ROAD AHMEDABAD

BY: tejas
604 Days Ago

Foundation Batch

If you have chosen UPSC course for success then don't worry. Liberty Career Academy is always with you to make you successful.

Write a Comment

98988 56777