!-- read more section start -->

GPSC Syllabus Change 2025 | GPSC Latest Notification

GPSC Syllabus Change 2025 | GPSC Latest Notification

  • 18 January 2025
  • Liberty Career Acade
  • 0 COMMENTS

GPSC Syllabus Change 2025

(Download New GPSC Syllabus Advertisement PDF 2025)

GPSC Notification 18 January 2025 (In English)
The syllabus for GPSC 2025 exam has been changed. In which there has been significant change in some subjects. So that every candidate preparing should take special notes and after taking notes, focus on how to change or not in their preparation.
We share with you some important instructions included in this advertisement here. "In the various examinations conducted by the Commission, the general studies syllabus of the Primary Examination, Joint Competitive Examination, Class 1/2, Direct Recruitment Examination and Board/Corporation Class 3 Examination is different with some minor changes.
In which, a single syllabus of general studies has been prepared for all the examinations conducted by the Commission with minor changes. So that candidates appearing for different examinations do not have to prepare differently every time, since there is only one syllabus, candidates can prepare in advance and the preparation done during one examination will be useful in other examinations as well. The new syllabus of the modified general syllabus subjects has been included herewith so that candidates do not have to wait for the syllabus till the syllabus is announced after the advertisement is published.

Student Help : 81283 81283 | 81283 81066

GPSC Syllabus 2025

GPSC Notification 18 January 2025 (In Gujarati)

GPSC પરિકશાની તૈયારી કરતા ઉમ્મેદવારો માટે અગત્યની જાહેરાત આજરોજ કરવામાં આવી છે.

 

GPSC 2025 પરીક્ષા માટેના syllabus માં બદલાવ કરવામાં આવ્યો છે. જેમાં કેટલાક વિષયોમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. જેથી તૈયારી કરતા દરેક ઉમ્મેદવારો ખાસ નોંધ લે અને નોંધ લીધા પછી પોતાની તૈયારીમાં કેવી રીતે ફેરફાર કરવા કે ના કરવા તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે.
આ જાહેરાતમાં સમાવેશ કરવામાં આવેલ કેટલીક અગત્યની સૂચનાઓ અહીંયા તમારા સાથે share કરીએ છીએ. "આયોગ દ્વારા લેવાતી વિવીધ પરીક્ષાઓમાં હાલ પ્રાથિમક પરીક્ષા સંદર્ભ સંયુક્ત સ્પધાર્ત્મક પરીક્ષા વર્ગ ૧/૨ સીધી ભરતીની પરીક્ષા તથા બોર્ડ/ કોર્પોરેશન વર્ગ ૩ ની પરીક્ષાના સામાન્ય અભ્યાસનો અભ્યાસક્રમ થોડાક ફેરફારો સાથે જુદો-જુદો છે.
જેમાં સામાન્ય ફેરફારો કરી આયોગ દ્વારા લેવાતી તમામ પરીક્ષાઓ માટે સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ તૈયાર કરવામા આવેલ છે. જેથી જુદી-જુદી પરીક્ષાઓ આપતા ઉમેદવારોએ દર વખતે જુદી-જુદી તૈયારી કરવાની ન થાય, એક જ અભ્યાસક્રમ હોવાથી ઉમેદવારો અગાઉથી તૈયારી કરી શકે અને એક પરીક્ષા વખતે કરે લ તૈયારી બીજી પરીક્ષાઓમાં પણ ઉપયોગી થાય.જાહેરાત પ્રસિદ્ધ કર્યા બાદ અભ્યાસક્રમ જાહેર થાય ત્યાં સુધી ઉમેદવારોએ અભ્યાસક્રમ ની રાહ ન જોવી પડે તે હેતુથી ફેરફાર કરેલ સામાન્ય અભ્યાસક્રમ વિષયો નવો અભ્યાસક્રમ આ સાથે સામેલ છે."
gpsc new syllabus
gpsc new prelim syllabus
gpsc new syllabus announcement

Write a Comment

98988 56777