GPSC Calendar 2025 | GPSC ભરતી પરીક્ષા વર્ષ 2025
- 29 January 2025
- Liberty Career Acade
- 0 COMMENTS
ગુજરાત જાહેર સેવા આયોગ કેલેન્ડર 2025
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે સીધી ભરતી પરીક્ષા દ્વારા ભરતી માટે વર્ષ 2025 દરમિયાન પ્રસિદ્ધ કરવાની જાહેરાતો અન્વયે સૂચિત કાર્યક્રમ નીચે મુજબ છે વધુ માહિતી માટે ઉમેદવારોને આયોગ ની વેબસાઈટ જોતા રહેવા અથવા આયોગના ટ્વીટર હેન્ડલ ને ફોલો કરવા અથવા આયોગની એન્ડ્રોઇડ મોબાઈલ એપ્લિકેશન નો ઉપયોગ કરવા ઉમેદવારોને જણાવવામાં આવે છે
ગુજરાત જાહેર સેવા આયોગ વર્ષ 2025 દરમ્યાન પછી તથા જાહેરાતો નો કાર્યક્રમ
દર્શાવેલ જાહેરાતો માટેની મુખ્ય પરીક્ષા ની તારીખો અને તેના આધારે રૂબરૂ મુલાકાત નો સંભવિત માસ વખત વખત જાહેર કરવામાં આવશે
સૂચનાઓ જાહેરાત પ્રસિદ્ધ થવાનો અને પ્રાથમિક અથવા મુખ્ય પરીક્ષાનો ઉપરોક્ત માસ સંભવિત છે અન્ય ભરતી બોર્ડની પરીક્ષાઓ અથવા એક કરતાં વધારે પરીક્ષામાં કોમન ઉમેદવારોના તથા ભરતી નિયમો આખરી ન થવાના કિસ્સાઓમાં કે કોઈપણ કારણોસર જાહેરાત કે પરીક્ષાના માસમાં ફેરફાર કરવાનો અધિકાર રહેશે
ઉપર દર્શાવેલ GPSC ભરતી કેલેન્ડર 2025 ની જગ્યાઓ તથા જાહેરાતો વિભાગ તરફથી મળતા માંગડા પત્રકો ને આધીન રહેશે પહેલા મોકલવામાં આવશે તો આયોગ દ્વારા જાહેરાત વહેલી પ્રસિદ્ધ થઈ શકે છે જેની ઉમેદવારોએ નોંધ લઈ પરીક્ષાની તૈયારી કરવાની રહેશે
ઉમેદવારોની આખરી પસંદગી અંગેના ધોરણો તથા અન્ય અગત્યની બાબતો ભરતી અંગેની વિગતવાર જાહેરાત પ્રસિદ્ધ થશે તેમાં દર્શાવવામાં આવશે
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ 2025 દરમિયાન જે પણ પરીક્ષાઓ લેવામાં આવનાર છે તેના મહિનાઓ આધારિત અંદાજિત મહિલાઓ પ્રમાણે જગ્યાઓ અને વર્ગને લગતી સંખ્યા અંદાજિત જાહેર કરવામાં આવી છે પ્રાથમિક કસોટી ના પરિણામો તથા પ્રાથમિક કસોટી નો અંદાજિત માસ પણ કેલેન્ડરમાં દર્શાવવામાં આવેલ છે
GPSC Calendar 2025
On 29th January 2025 GPSC has been announced GPSC Calendar 2025-26 for the upcoming exams in current year.
The Gujarat Public Service Commission has announced the schedule for the recruitment of various posts through direct recruitment examination during the year 2025. For more information, candidates are advised to keep visiting the website of the Commission or follow the Twitter handle of the Commission or use the Android platform mobile application of the Commission.
Gujarat Public Service Commission will announce the schedule of advertisements during the year 2025.
The dates of the main examination for the advertisements shown and the probable month of face-to-face interview based on it will be announced from time to time.
Instructions for the publication of the advertisement and the above month of the primary or main examination are probable. In cases where the recruitment rules are not finalized for other recruitment board exams or more than one exam, the right to change the advertisement or exam month will be reserved.
The positions and advertisements of the above GPSC recruitment calendar 2025 will be subject to the demand letters received from the department. If the first one is sent, the advertisement may be published earlier by the Commission, which the candidates will have to take note of and prepare for the exam.
Candidates The final selection criteria and other important matters will be mentioned in the detailed recruitment advertisement to be published
The Gujarat Public Service Commission GSPS has announced the estimated number of posts and categories based on the months of the examinations to be conducted during the year 2025. The results of the preliminary test and the estimated month of the preliminary test are also mentioned in the calendar
Gujarat Public Service Commission gpsc gujarat 2025