ખેડૂતપુત્ર નરેશ સોલંકી અમેરીકા કેલીફોનિયાના સેરીટો સીટીના મેયર બની ગુજરાતનું નામ કર્યું રોશન

ખેડૂતપુત્ર નરેશ સોલંકી અમેરીકા કેલીફોનિયાના સેરીટો સીટીના મેયર બની ગુજરાતનું નામ કર્યું રોશન

રાજકોટ જિલ્લાના ઉપલેટા ગામના ખેડૂત પુત્ર નરેશ સોલંકી અમેરીકામાં કેલીફોનિયાના સેરીટો સીટીના મેયર બનીને ગુજરાતનું નામ રોશન કર્યું છે.

1981માં અમેરીકા પહોંચી પરિવાર સાથે સ્થાયી થયેલા નરેશભાઇ મેયર બનતા અગાઉ 8વર્ષ પ્લાનિંગ કમિશનર, 4 વર્ષ કાઉન્સીલર, એક વર્ષ ડેપ્યુટી્  મેયરનો હોદ્દો ભોગવ્યા બાદ 17 એપ્રિલ 2019ના રોજ સેરીટોસીટી મેયર બન્યા છે.

જેથી તેમને મોટા પાયે શુભેચ્છા મળી રહી છે.