વર્લ્ડકપ 2019 માટે ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી BCCIની વરિષ્ઠ સમિતિ દ્વારા કરાશે

વર્લ્ડકપ 2019 માટે ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી BCCIની વરિષ્ઠ સમિતિ દ્વારા કરાશે

આગામી 30મી મેથી યજમાન દેશ ઈંગ્લેન્ડ તથા દક્ષિણ આફ્રિકા વચ્ચે વર્લ્ડકપની પ્રથમ મેચ સાથે વર્લ્ડકપની શરૂઆત થશે. 

ઈંગ્લેન્ડમાં યોજાનારા વર્લ્ડકપ 2019 માટે ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી આજે BCCIની વરિષ્ઠ સમિતિ દ્વારા કરવામાં આવશે.

એમ.એસ.કે. પ્રસાદની અધ્યક્ષતામાં મુંબઈ સ્થિત BCCI મુખ્યાલયમાં આજે ટીમની જાહેરાત કરાશે.