જલિયાવાલા હત્યાકાંડને 100 વર્ષ થયા પૂરા, PMએ શહિદોને આપી શ્રદ્ધાંજલિ

જલિયાવાલા હત્યાકાંડને 100 વર્ષ થયા પૂરા, PMએ શહિદોને આપી શ્રદ્ધાંજલિ

13 એપ્રિલ 1919માં થયેલા જલિયાવાલા હત્યાકાંડને 100 વર્ષ પૂર્ણ થયા છે. અમૃતસરમાં જલિયાવાલા બાગમાં બ્રિટન સેનાએ લોકો પર ગોળીબાર કર્યો હતો.

આ હત્યાકાંડમાં 1000થી વધુ લોકો શહિદ થયા હતા તો 1500થી વધુ ઘાયલ થયા હતા. 

જો કે આ હત્યાકાંડ બાદ બ્રિટીશ હુકુમતના અંતની પણ શરૂઆત થઇ હતી.

આ ઘટનાને 100 વર્ષ પૂર્ણ થયા છે. જો કે દેશ આ શહાદતને આજે પણ યાદ કરે છે.